નુસરત ભરૂચા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના લુક્સને લઈને ચર્ચામાં રહે છે 

નુસરત ભરૂચા ફરી એકવાર તેના લેટેસ્ટ લુકને કારણે ચર્ચામાં આવી છે 

તસવીરોમાં નુસરત ડેનિમ શોલ્ડર લેસ ક્રોપ ટોપ અને થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે 

નુસરત ભરૂચાએ સ્મોકી મેકઅપ સાથે ઊંચા બનમાં તેના વાળ બાંધ્યા છે.

નુસરત ભરૂચાએ તેના ગળામાં ચેન અને કાળી હાઈ-હીલ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો 

આ તસવીરો શેર કરતાં નુસરત ભરૂચાએ કેપ્શન આપ્યું - ‘સૂરજ સાથે ડેટ મળી.’

સોશિયલ મીડિયા પર નુસરત ભરૂચા ટ્રેડિશનલ લુકમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં ધમાલ કરતી જોવા મળે છે