સાઉથ ફિલ્મ સ્ટાર્સ શરવાનંદ અને રક્ષિતા રેડ્ડી આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે 

બંને સ્ટાર્સના જયપુરના લીલા પેલેસમાં ભવ્ય રીતે લગ્ન થયા હતા.હવે સ્ટાર્સના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે 

ફિલ્મ સ્ટાર શરવાનંદ અને તેની દુલ્હન રક્ષિતા રેડ્ડી આ સમય દરમિયાન મેચિંગ બ્રાઇડલ લુકમાં જોવા મળ્યા હતા 

લગ્નમાં બંને ક્રીમ કલરના બ્રાઈડલ જોડા માં જોવા મળ્યા હતા 

અભિનેતા શરવાનંદ અને રક્ષિતા રેડ્ડીએ ખૂબ જ શાહી અંદાજમાં લગ્ન કર્યા. જેમાં દુલ્હા અને દુલ્હન કોઈ રાજ્યના રાજા અને રાણી જેવા દેખાતા હતા 

બંને સ્ટાર્સના લગ્ન સંપૂર્ણ વિધિ અને વડીલોના આશીર્વાદ વચ્ચે થયા હતા. 

ફિલ્મ સ્ટાર્સ શરવાનંદ અને રક્ષિતા રેડ્ડીના લગ્નના તમામ પ્રી-વેડિંગ ફંક્શન્સ જયપુરમાં થયા હતા 

જેમાં સંગીત, મહેંદીથી માંડીને હળદર સુધીની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી