ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા ફરી એકવાર તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે.

ફોટામાં નમ્રતા મલ્લા ડીપ નેક ટોપમાં ચાહકો ને ઘાયલ કરતી જોવા મળી રહી છે 

નમ્રતા મલ્લાએ તેના લુકને સ્પેક્સ સાથે એક્સેસરીઝ કર્યો હતો 

તેની આ તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે 

સોશિયલ મીડિયા પર નમ્રતા ના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર ખુલ્લેઆમ લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે 

મિનિમલ મેકઅપ સાથે ખુલ્લા સ્ટ્રેટ હેર લુકમાં નમ્રતા ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી હતી 

નમ્રતા મલ્લા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના શોર્ટ વીડિયો શેર કરવાને કારણે ચર્ચામાં રહે છે 

તમને જણાવી દઈએ કે, નમ્રતા મલ્લા ભોજપુરી ઇન્ડસ્ટ્રી ની સૌથી બોલ્ડ અભિનેત્રી માની એક છે.