તાજેતરમાં, ઇલિયાના ડીક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પની તસવીરો શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. અભિનેત્રી ના હજુ સુધી લગ્ન થયા નથી
આલિયા ભટ્ટે એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને જૂનમાં જ તેના ચાહકોને તેની પ્રેગ્નેન્સી ના સમાચાર આપ્યા હતા.જે બાદ તે ટ્રોલ થઈ હતી
શ્રીદેવી વિશે એવા સમાચાર હતા કે તે લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી. માતા બન્યા બાદ શ્રીદેવીએ થોડા સમય માટે ફિલ્મી દુનિયા છોડી દીધી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. તેણીએ તેણીની ગર્ભાવસ્થાના થોડા સમય પછી જ હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા
નેહા ધૂપિયા વિશે અંગદ બેદીએ પોતે ખુલાસો કર્યો હતો કે અભિનેત્રી લગ્ન સમયે ગર્ભવતી હતી. નેહા ધૂપિયાએ દીકરીને જન્મ આપ્યો હતો
નીના ગુપ્તાનું નામ પણ એ સુંદરીઓમાં સામેલ છે જે લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી. તે સમયે તે વિવિયન રિચર્ડ સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ પ્રેગ્નન્સી પછી વિવિયન એ નીના સાથે લગ્ન ન કર્યા
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કલ્કી કોચલીન પણ લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી. જોકે તેના પરિવારે તેને આ મામલે ઘણો સપોર્ટ કર્યો હતો
બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા અરોરા વિશે દાવો કરવામાં આવે છે કે તે લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. કારણ કે તેણે લગ્નના થોડા સમય બાદ એક બાળકને જન્મ આપ્યો હતો.