આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

બારમાસી વિશે 

બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળે છે. આ છોડમાં બારેમાસ ફૂલ ખીલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. બારમાસીના ફુલ મોટાભાગના બગીચાઓમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. તેમાં સુગંધ ન હોવાથી લોકો તેની તરફ આકર્ષિત થતા નથી. આ ફૂલની મદદથી તમે ઘણી બીમારીઓને પોતાનાથી દૂર રાખી શકો છો.

બારમાસીના ઉપયોગ 

પાન ફૂલનો રસ કેન્સરની દવા તરીકે વપરાય છે.  ફૂલ વાળી ચા પીવાથી બ્લડ પ્રેશર બેચેની અડધી મિનિટમાં દૂર થાય છે.

બારમાસીના ઉપયોગ  

બારમાસીના  ફૂલોનો ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે તમને શરીરમાં ચેપ અને બેક્ટેરિયલ સમસ્યાઓથી બચવામાં મદદ કરી શકે છે.  

બારમાસીના ઉપયોગ  

બારમાસી ફૂલોનો ઉપયોગ કરીને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તે આપણા શરીર માટે એન્ટિહાઇપરટેન્સિવ એજન્ટ તરીકે કામ કરે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન