ટીવી શો 'કુબૂલ હૈ'થી ફેમસ થયેલી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ નાગિન બનીને લોકોના દિલ પર રાજ કર્યું.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તેણે હાલમાં જ માલદીવમાં તેની રજાઓની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે
આ તસવીરોમાં તે બીચ પર મસ્તી કરતી જોવા મળી હતી. બીચ વેર માં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી
બીચ આઉટિંગ માટે સુરભી જ્યોતિએ સફેદ બિકીની પહેરી હતી. તેણે તેની સાથે નિયોન કાર્ડિગન પણ પહેર્યું હતું.
સુરભીનો આ બોલ્ડ અવતાર લોકોને પસંદ આવી રહ્યો છે.તેની તસવીરો પણ ખૂબ વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર ટીવી ની નાગીન ને જોઈને તેના ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે
કુબૂલ હૈ અને નાગિન સિવાય, સુરભી ઓટીટી પર આવેલી કુબૂલ હૈ 2.0 માં જોવા મળી હતી.
સુરભીએ 2012માં કુબૂલ હૈથી ટીવી ડેબ્યૂ કર્યું હતું. તે એકદમ હિટ રહી હતી