ટીવી એક્ટ્રેસ અને મોડલ ઉર્ફી જાવેદનું નામ આવતાની સાથે જ લોકોના મગજમાં એક નવા પ્રકારનો ડ્રેસ આવી જાય છે. 

ઉર્ફી જાવેદ અવારનવાર નવા પ્રકારના ડ્રેસ પહેરીને લોકોની સામે આવતી રહે છે 

ઉર્ફી જાવેદ ફરી એકવાર મુંબઈના જુહુ વિસ્તારમાં નવા પ્રકારનો ડ્રેસ પહેરીને જોવા મળી હતી 

ઉર્ફી જાવેદને જોઈને પાપારાઝીએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધી. 

આ દરમિયાન ઉર્ફી જાવેદે ખાસ સ્ટાઇલનું ટોપ પહેર્યું હતું. ઉર્ફી જાવેદે આ ટોપનો ઉપયોગ માસ્ક તરીકે પણ કર્યો હતો. આ સિવાય તેણે ટાઈટ સ્કર્ટ પહેર્યું હતું 

ઉર્ફી જાવેદ સાથે તેની બહેન પણ જોવા મળી હતી.બંને બહેનોએ એકસાથે પોઝ આપ્યા હતા 

ઉર્ફી જાવેદની બહેન ઘણીવાર તેની સાથે જોવા મળે છે. બંનેનું બોન્ડિંગ સારું છે. 

ઉર્ફી જાવેદ તેના અનોખા ડ્રેસ અને બોલ્ડનેસને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બનતી રહે છે.