દિશા નો જન્મ 13 જૂન ના રોજ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો.દિશા પટનીના પિતા જગદીશ સિંહ પટની પોલીસ અધિકારી છે અને માતા હેલ્થ ઈન્સ્પેક્ટર છે.
બોલિવૂડ માં દિશા ને નીરજ પાંડેની ફિલ્મ 'MS Dhoni: The Undold Story'થી મોટો બ્રેક મળ્યો. ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભૂમિકા ભજવી હતી