આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

ભોંયરીગણી વિશે

ભોંયરીગણીનો છોડ વેલારૂપે જમીન પર ખૂબ પ્રસરે છે. તેનાં પાન પર કાંટા હોય છે. તેના પર સોપારી જેવડા ફળ આવે છે. તેમાં બી હોય છે. તેનાં જાંબલી ફુલ હોય છે, કોઈને ધોળા ફુલ જોવા મળે છે. તેને લક્ષ્મણા કહે છે. ઘણી જ કિંમતી ઉપયોગી વનસ્પતિ છે. 

ભોંયરીગણી ઉપયોગ

ભોંયરીગણી ના લીલા કે સૂકા પાનને વાટી તેનો ઉકારો બનાવી પીવાથી કફ,ઉધરસ,લોહીમાં કફ નો વધારો વગેરે મટી જાય છે. 

ભોંયરીગણી ઉપયોગ

દમ વાળી વ્યક્તિઓએ મગને પાનના ઉકાળા માં બાફીને ખથી દમ નો રોગ મટે છે.

ભોંયરીગણી ઉપયોગ

તેના રસ ને ખસ-ખરજવા પર લગાવાથી જૂનામાં જૂની ખરજવું મટે છે.  દશ મૂળમાં વપરાતી ૧૦ વનસ્પતિઓમાંથી આ એક છે. દશમૂળ વાયુના રોગો તથા શક્તિ મેળવવા કામમાં આવે છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન