બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો વિવાદાસ્પદ ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 2’ ટૂંક સમયમાં જિયો સિનેમા પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે 

સુપરસ્ટાર સલમાન ખાનના વિવાદાસ્પદ ટીવી રિયાલિટી શોના OTT વર્ઝનની બીજી સિઝન 17 જૂનથી શરૂ થવાની તૈયારીમાં છે 

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ OTT 2 માટે ઘરને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. જેની તસવીરો હવે સામે આવી છે 

સલમાન ખાનના વિવાદાસ્પદ ટીવી રિયાલિટી શોનો અંદરનો નજારો સુંદર છે. આ ઘરનું ઈન્ટિરિયર ખૂબ જ ખાસ રાખવામાં આવ્યું છે 

બિગ બોસ OTT 2 ના ઘરની અંદર ડાઇનિંગ એરિયા કંઈક આવો હશે. જે ખૂબ જ સુંદર અને રંગબેરંગી બનાવવામાં આવ્યો છે 

રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 2નો બેડરૂમ પણ ખૂબ જ રંગીન છે. જેમાં ડબલ બેડ પણ રાખવામાં આવ્યા છે.

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 2માં સભ્યો સાથે વાતચીત કરવા માટે ખાસ સોફા મૂકવામાં આવ્યા છે 

બિગ બોસ ઓટીટી 2નો લિવિંગ રૂમ કંઈક આવો થવાનો છે. જેમાં ડી શેપનો પીળો સોફા હશે