ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ પોતાની મહેનતથી લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું છે 

થોડા સમય પહેલા આ અભિનેત્રીને કોઈ જાણતું ન હતું, પરંતુ આજે તે લાખો દિલો પર રાજ કરે છે 

તેનું એક કારણ તેની અને સુંદરતા અને તેનો બોલ્ડ અંદાજ છે 

નમ્રતા મલ્લાની કેટલીક તસવીરો સામે આવી છે, જે ઈન્ટરનેટ પર લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. 

સામે આવેલા ફોટામાં નમ્રતા કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપી રહી છે. તેના દરેક પોઝ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે 

જો લોકોનું માનીએ તો નમ્રતા દરેક મામલે ઉર્ફી જાવેદને ટક્કર આપે છે. નમ્રતા બોલ્ડનેસ માં ટોચ પર છે 

નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. 

ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા એ પવન સિંહથી લઈને ખેસારી લાલ યાદવ સાથે કામ કર્યું છે