દરેક ઋતુમાં થતુ આ એક વર્ષાયુ છોડ, વગડામાં, નદીના તટમાં બધે જ જોવા મળે છે. પાણી મળે તો બહુ વર્ષાયુ છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભાંગરો ચીન, થાઈલેન્ડ અને બ્રાઝીલમાં પણ મોટાપાયે ઉગે છે. આ એક એવી વનસ્પતિ છે, જે મોટાભાગે જમીન પર અને જળાશયોની આસપાસ જોવા મળે છે.