તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ટપ્પુની ભૂમિકા ભજવનાર અભિનેતા ભવ્ય ગાંધી ઘર ઘર માં  લોકપ્રિય બન્યો હતો 

ભવ્ય એ આ સિરિયલમાં 9 વર્ષ સુધી કામ કર્યું હતું. તેણે 2017માં આ સિરિયલ ને અલવિદા કહ્યું હતુ ત્યારે તેના ચાહકો ખૂબ જ નારાજ હતા 

ભવ્ય ગાંધી શો નો સૌથી લોકપ્રિય બાળ કલાકારોમાં નો એક હતો. આ શોથી તેને એટલી સફળતા મળી કે તે ટીવીની દુનિયાનો સૌથી મોંઘો ચાઈલ્ડ એક્ટર બની ગયો 

ભવ્ય ગાંધી આ શોમાં ટપ્પુનું પાત્ર ભજવીને રોજના દસ હજાર રૂપિયા કમાતો હતો. તેનો રોજનો પગાર દસ હજાર રૂપિયા હતો. 

રિપોર્ટ અનુસાર આજે ભવ્ય ગાંધી ની કુલ સંપત્તિ 20 લાખ રૂપિયા છે 

9 વર્ષ સુધી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો રહ્યા બાદ ફિલ્મી દુનિયામાં આવવા માટે ભવ્ય એ 9 વર્ષ પછી શો છોડી દીધો 

ભવ્ય ને ટપ્પુના રોલમાં કંઈ નવું ન લાગ્યું, તેથી તેણે શો છોડીને ફિલ્મી દુનિયામાં આવવાનું નક્કી કર્યું 

આજે ભવ્ય ગાંધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં મોટું નામ બની ગયો છે