ફેશન આઇકોન ઉર્ફી જાવેદ વિચિત્ર પોશાક પહેરીને ચાહકોના હોશ ઉડાવી દે છે.
ઉર્ફી જાવેદ દરેક વખતે કંઈક એવું પહેરીને એન્ટ્રી લે છે જેને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
હાલમાં જ ઉર્ફી જાવેદ મુંબઈના જુહુમાં જોવા મળી હતી, જ્યાંથી તેના ફોટા ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ ફોટોઝમાં ઉર્ફી જાવેદ પિંક કલરના શોર્ટ આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
આ તસવીરોમાં ઉર્ફી જાવેદ એક શોલ્ડર થી ન્યૂડ જોવા મળી રહી છે.ઉર્ફી જાવેદે આ ફુલ નેક આઉટફિટ સાથે તેના વાળને બનમાં બાંધ્યા છે
આ સાથે તેણે લાલ રંગની બુટ્ટી પહેરી છે. ઉર્ફી આ આઉટફિટમાં સુંદર લાગી રહી છે.
આ આઉટફિટ સાથે ઉર્ફી જાવેદ સફેદ રંગની હીલ પહેરેલી જોવા મળે છે.
ઉર્ફી જાવેદ આ શોર્ટ આઉટફિટમાં તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.