શક્તિ મોહન બોલિવૂડ ની પ્રખ્યાત ડાન્સર અને કોરિયોગ્રાફર છે. ડાન્સની સાથે તે પોતાની હોટનેસને કારણે પણ ચર્ચામાં રહે છે. 

હાલમાં જ શક્તિ મોહને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. 

આ તસવીરોમાં શક્તિ મોહને સ્વિમિંગ પૂલની બાજુમાં બેસીને એકથી વધુ સેક્સી સ્ટાઈલમાં પોઝ આપ્યા છે 

ઓરેન્જ બિકીની પહેરીને શક્તિ મોહને ફરી એકવાર સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે. 

આ તસવીરોમાં શક્તિ મોહન ની સિઝલિંગ એક્ટ્સ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે. 

શક્તિ મોહન ની તસવીરો જોઈ ને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. 

શક્તિ મોહન ડાન્સ ઈન્ડિયા ડાન્સ ની વિજેતા પણ રહી ચુકી છે.

શક્તિ મોહને શો દિલ દોસ્તી ઔર ડાન્સ માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.