બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન આજકાલ તેની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ને લઈને ઘણી ચર્ચામાં છે.

ર્તિક અને કિયારાની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ ગઈ છે. શરૂઆતના દિવસે 'સત્યપ્રેમ કી કથા'ને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી

ફિલ્મ રિલીઝ થયા પછી તરત જ, કાર્તિક ભગવાન ગણેશના આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો

કાર્તિક આર્યન સફેદ શર્ટ અને ડેનિમ જીન્સ પહેરીને સિદ્ધિવિનાયકના આશીર્વાદ લેવા આવ્યો હતો. આ આઉટફિટમાં કાર્તિક ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

તસવીરમાં, કાર્તિક આર્યન પાપારાઝી અને તેના ચાહકોને હાથ જોડીને નમસ્કાર કરતો જોવા મળે છે.

આ દરમિયાન કાર્તિક આર્યને તેના ફેન્સ સાથે સેલ્ફી પણ ખેંચાવી હતી.

કાર્તિક આર્યનની સાદગી જોઈને ચાહકો તેના પર ફિદા થઇ ગયા હતા.

કાર્તિક આર્યનના આ ફોટા પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.