ફિલ્મ 'આદિપુરુષ'ના પ્રમોશન દરમિયાન તિરુમાલા વેંકટેશ્વર મંદિરની બહાર દિગ્દર્શક ઓમ રાઉતે કૃતિ સેનનને અલવિદા કિસ કરી હતી. જેને જોયા બાદ લોકો રોષે ભરાયા હતા.
પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને અભિનેત્રી બિપાસા બાસુની આ કિસિંગ તસવીર વાયરલ થઈ હતી. આ તસવીર 2007ની ઇવેન્ટ દરમિયાન લેવામાં આવી હતી
વર્ષ 2006માં મીકા સિંહે રાખી સાવંતને તેના જન્મદિવસની પાર્ટીમાં લિપ કિસ કરી હતી. આ પછી મીકા વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો હતો
રેખાએ એક ઈવેન્ટ દરમિયાન અભિનેતા હૃતિક રોશનને કિસ કરી હતી. જેને લઈને ભારે વિવાદ થયો હતો. રિપોર્ટ્સ અનુસાર રેખા હૃતિક રોશનના ગાલ પર કિસ કરવા માંગતી હતી.
પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટે મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ દરમિયાન મહેશ ભટ્ટ તેમની પુત્રી પૂજા ભટ્ટને લિપ-લૉક કરતા જોવા મળ્યા હતા. જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો
શાહરૂખ ખાન અને હોલીવુડ એક્ટર જોન બોરોમેનની આ તસવીર આવતાની સાથે જ વિવાદમાં આવી ગઈ હતી. પરંતુ કિંગ ખાને આ તસવીરને નકલી ગણાવી હતી.
કરીના કપૂર અને શાહિદ કપૂરની આ લિપલોક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો