અભિનેત્રી મદાલસા શર્મા, જે નાના પડદાના લોકપ્રિય શો અનુપમામાં કાવ્યાની ભૂમિકા માટે જાણીતી છે, તે સોશિયલ મીડિયા પર પણ તબાહી મચાવી રહી છે. 

એક્ટ્રેસ મદાલસા તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે 

મદાલસા શર્મા સ્ટાઇલિશ ગોલ્ડ અને સિલ્વર આઉટફિટમાં તેના કિલર મૂવ્સને ફ્લોન્ટ કરી રહી છે 

અભિનેત્રી મદાલસા શર્મા હળવા મેકઅપ અને વાળના બન સાથે ખૂબ જ સુંદર લાગી રહી છે. 

મદાલસા શર્મા પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સના હોશ ઉડાવતી રહે છે 

અભિનેત્રી મદાલસા શર્મા આ આઉટફિટમાં તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે 

મદાલસા ભલે ટીવી સ્ક્રીન પર નેગેટિવ રોલ કરી રહી હોય, પરંતુ રિયલ લાઈફમાં તે ઘણી બિન્દાસ છે 

અભિનેત્રી મદાલસા ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા બોલિવૂડ સહિત સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી છે