બોલિવૂડ સ્ટાર દિશા પટની તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે.

ઘણીવાર અભિનેત્રી દિશા  પટની પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્સ્ટાગ્રામની દુનિયામાં ખળભળાટ મચાવે છે 

હાલમાં જ અભિનેત્રી દિશા પટની એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લેક ડ્રેસ પહેરીને રૂમમાં સૂતી જોવા મળે છે. 

સામે આવેલી આ તસવીરોમાં અભિનેત્રી દિશા પટની ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી 

અભિનેત્રી દિશા પટની એ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે ફેન્સને રેટ્રો વાઈબ્સ આપતી જોવા મળી હતી. 

લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન  અભિનેત્રી દિશા પટની એ ડીપ નેક બ્લેક નાઈટી પહેરી હતી 

આ દરમિયાન અભિનેત્રી દિશા પટની હાઈ થાઈ સ્લિટ ગાઉનમાં ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

દિશા પટની ની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગઈ છે