ઈન્ટરનેટ મીડિયા સ્ટાર સોફિયા અંસારી ઈન્સ્ટાગ્રામ પર તેના હોટ અને બોલ્ડ લુકની તસવીરો પોસ્ટ કરીને લાઈમલાઈટ માં રહે છે 

સોફિયા અંસારી પોતાની પોસ્ટ દ્વારા ફેન્સનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે 

તેના દરેક ડાન્સ વીડિયો અને બોલ્ડ ફોટો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થતાં જ લોકોમાં ટ્રેન્ડ થવા લાગે છે 

સોફિયા અંસારીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે તેણે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે 

તસવીરોમાં સોફિયા ડેનિમ સ્કર્ટ સાથે સફેદ રંગની બ્રેલેટ પહેરેલી જોવા મળે છે. જેમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે 

સોફિયાએ તેના સ્કર્ટના બટનો ખોલીને ખૂબ જ સિઝલિંગ સ્ટાઈલમાં પોઝ આપ્યો હતો 

સોફિયા અંસારી એ તેના બ્રેલેટ ની પટ્ટી સરકાવી ને, ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

સોફિયા અંસારીને ઈન્સ્ટાગ્રામ પર 9.4 મિલિયન લોકો ફોલો કરે છે, જેઓ તેના દેખાવને પસંદ કરે છે અને તેની પોસ્ટ પર લાઈક અને કોમેન્ટ કરે છે