ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ ઈશિતા દત્તા અને વત્સલ સેઠ પેરેન્ટ્સ બની ગયા છે 

ઈશિતા દત્તાએ પુત્રને જન્મ આપ્યો છે. અહેવાલો અનુસાર માતા અને બાળક બંને સ્વસ્થ છે 

અહેવાલો અનુસાર, ઇશિતાને મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી 

અહેવાલો અનુસાર, ઈશિતાને 21 જુલાઈ, શુક્રવાર સુધીમાં હોસ્પિટલ માંથી રજા મળી જશે 

દંપતી અને તેમના પરિવારજનો પુત્રના જન્મની ઉજવણી કરી રહ્યા છે

28 નવેમ્બર 2017 ના રોજ, ઈશિતાએ વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા હતા 

માર્ચ 2023 માં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને, તેણે ચાહકોને કહ્યું કે તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે 

ઈશિતા દત્તા 'દ્રશ્યમ'ના બંને ભાગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઈશિતાએ અજય દેવગન અને શ્રિયા સરનની પુત્રી અંજુની ભૂમિકા ભજવી હતી