આયુર્વેદ જ્ઞાન

ઓળખો વનસ્પતિ અને ઔષધીઓને

વધુ જાણકારી મેળવવા સ્ક્રીન પર આંગળી દાબો

Arrow

સમુદ્રસોખ વિશે   મોટી, સફેદ રસદાર જાડી વેલ મોટા પાન તથા આછા તથા ગુલાબી રંગના ફુલ સાથે જોવા મળે છે. જે બગીચામાં ઉછેરવામાં આવે. પાન હૃદયાકાર મોટા ઉપર લીલા રૂંવાટી રહિત નીચે સફેદ સુક્ષ્મ રૂંવાટી યુક્ત હોય છે. 

સમુદ્રસોખ ઉપયોગ મૂળનો રસ સંધીવામાં ઉપયોગી છે.

ચેતાતંત્ર ઉપર અસર કરે છે. ચામડીના રોગો મટાડવા, ઘા રૂઝવવા તેમજ ટોનિક તરીકે ઉપયોગ થાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન