બોલિવૂડ સ્ટાર એશા ગુપ્તા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.

અવારનવાર અભિનેત્રી એશા ગુપ્તા પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ફેન્સમાં ધૂમ મચાવે છે 

અભિનેત્રી એશા ગુપ્તાએ હાલમાં જ આ બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ દેખાતી હતી 

આ તસવીરોમાં અભિનેત્રી મહિલા ફીફા વર્લ્ડ કપની મજા માણતી જોવા મળી હતી 

અભિનેત્રી એશા ગુપ્તા અવારનવાર સોશિયલ મીડિયા પર બોલ્ડ બિકીની ફોટો શેર કરતી રહે છે. 

અભિનેત્રી એશા ગુપ્તા બીચ લવર છે. અવારનવાર તે બીચ પરથી પોતાની બિકીની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે 

અભિનેત્રી એશા ગુપ્તાની તસવીરો સામે આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે 

એશા ગુપ્તા તેની બિકીની તસવીરોમાં જોરદાર બોલ્ડનેસ બતાવે છે