સિરિયલ 'પંડ્યા સ્ટોર'થી ખ્યાતિ મેળવનાર શાઈની દોશી હાલમાં ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને ડિમાન્ડિંગ અભિનેત્રીઓમાંની એક છે
તાજેતરમાં પંડ્યા સ્ટોરે લીપ પછી નવા કલાકારો રજૂ કર્યા છે. શો ના મૂળ કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે
શાઇની દોશીએ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીના શો સરસ્વતીચંદ્ર થી ટીવીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી