રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના શો 'અનુપમા'માં ટૂંક સમયમાં કાવ્યાનો બેબી શાવર જોવા મળશે 

કાવ્યા ના બેબી શાવર માં પરિવારના દરેક સભ્ય તેમાં હાજર રહેશે, પરંતુ કિંજલ ઓફિસના કામથી બહાર રહેશે 

'અનુપમા' માં કિંજલ બની ને સૌના દિલ જીતનાર નિધિ શાહ આ દિવસોમાં દુબઈમાં રજાઓ ગાળી રહી છે. 

કિંજલ એટલે કે નિધિ શાહે તેના દુબઇ વેકેશન ની કેટલીક તસવીરો શેર કરી છે 

નિધિ શાહે કાળા ગોગલ્સ પહેરીને એક પછી એક પોઝ આપવામાં કોઈ કસર છોડી ન હતી 

તસવીરોમાં સીધી સાદી રહેતી કિંજલ નો આધુનિક અવતાર જોવા મળ્યો હતો 

નિધિ શાહની તસવીરો જોઈને કહી શકાય કે તે દુબઈમાં આરામનો સમય વિતાવી રહી છે 

નિધિ શાહની આ તસવીરોને અત્યાર સુધીમાં 43 હજારથી વધુ વખત લાઈક કરવામાં આવી છે