બોલિવૂડ અભિનેત્રી એશા ગુપ્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ લુકથી લોકોને દિવાના બનાવે છે 

એશા ગુપ્તા અવારનવાર પોતાના ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે 

એશા ગુપ્તાએ બ્લેક કલરનો ફ્રન્ટ કટ ડ્રેસ પહેરેલી પોતાની તસવીરો શેર કરી છે 

એશા ગુપ્તાએ બ્લેક ડ્રેસ માં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું 

એશા ગુપ્તાએ બ્લેક કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો અને પોઝ આપ્યા હતા 

એશા ગુપ્તાની ગ્લેમરસ સ્ટાઈલ જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા 

એશા ગુપ્તા ઘણીવાર બિકીની પહેરીને ફોટોશૂટ કરાવે છે. 

અભિનય ઉપરાંત એશા તેના બોલ્ડ ફોટો ને કારણે ચર્ચામાં રહે છે