'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અને ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'માં કામ કરી ચુકેલી અભિનેત્રી આરાધના શર્માએ બ્લેક બિકીની માં ફોટા શેર કર્યા છે
આ તસવીરો એ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવ્યો છે. આરાધનાના આ અવતારને જોઈને ચાહકો આશ્ચર્યમાં છે
આરાધના એ કેમેરા સામે પોઝ આપતા તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું હતું
આરાધના શર્માને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. તે માત્ર અભિનેત્રી જ નથી પરંતુ ડાન્સર પણ છે
વર્ષ 2019 માં, આરાધના શર્માએ 'અલાદ્દીન: નામ તો સુના હોગા' સાથે અભિનયની શરૂઆત કરી, અને કેટલાક અન્ય શો પણ કર્યા