સની દેઓલે ફિલ્મ 'ગદર 2'નું પ્રમોશન રાજસ્થાનના લોંગેવાલાની તનોટ બોર્ડરથી શરૂ કર્યું હતું
સની દેઓલે સેનાના જવાનો સાથે ડાન્સ પણ કર્યો હતો. 'ગદર 2' સ્ટાર સની દેઓલની આ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે
'ગદર 2' સ્ટાર સની દેઓલ જવાનો સાથે પોઝ આપ્યો હતો. સની દેઓલના ચહેરા પરનું સ્મિત જણાવી રહ્યું હતું કે તે એકદમ ખુશ છે
ફિલ્મ 'ગદર 2'ના પ્રમોશન માટે આવેલા સની દેઓલે બ્રાઉન પઠાણી ડ્રેસ પહેર્યો હતો સાથે જ સની દેઓલે પાઘડી પણ બાંધી હતી
સની દેઓલે જવાનો પાસેથી તેમના હથિયારોની જાણકારી પણ લીધી હતી
સની દેઓલે રાજસ્થાનના લોંગેવાલા બોર્ડર પર તોપ સાથે પોઝ આપ્યો હતો. સની દેઓલની તસવીરો વાયરલ થઈ રહી છે
બોલિવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ 'ગદર 2' 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે