અભિનેત્રી અવનીત કૌર આ દિવસોમાં વેકેશન મોડમાં જોવા મળી રહી છે અને સતત પોતાની વેકેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે 

હાલમાં જ અવનીત કૌરે તેના વેકેશન ની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. 

અવનીત કૌર સફેદ બ્રેલેટ અને સ્કર્ટમાં ખૂબ જ કિલર અને ગોર્જિયસ  લુકમાં પોઝ આપતી જોવા મળે છે 

અવનીત કૌરની આ તસવીરો એક હોટલની છે, જ્યાં તે સ્વિમિંગ પૂલ પાસે બેસી સૂરજની મજા લેતી જોવા મળે છે 

અવનિત કૌરે બ્રેલેટ અને સ્કર્ટ સાથે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે તેમજ આંખો પર ગોગલ્સ લગાવી ને તેના દેખાવ ને પૂર્ણ કર્યો છે 

ચાહકો પણ તેની આ ગ્લેમરસ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે 

અભિનેત્રી અવનીત કૌરે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અને આજે તે ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગઈ છે 

અભિનેત્રી અવનીત કૌર સોશિયલ મીડિયા પ્રેમી છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી પણ ઘણી મોટી  છે.