હાર્ટએટેકથી દુર રાખતી વસ્તુઓ તમારા રસોડા માં જ છે...

 ટામેટા - તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન અને પોટેશિયમ અઢળક માત્રામાં હોય છે. જેનાથી હદયની બીમારી ઓછી થઇ જાય છે.

દુધી – તેના પ્રયોગ થી કોલેસ્ટ્રોલ સ્તર સામાન્ય અવસ્થામાં આવવું શરૂ થઇ જાય છે. તાજી દુધીનો રસ નીકાળીને કુદીના 4 પાન, તુલસી ના 2 પાન તેમાં નાખી ને તેને દિવસ માં બે વાર પીવું જોઇએ.

લસણ – ભોજન માં તેનો પ્રયોગ કરો. સવાર ના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે. આયુર્વેદની

ગાજર - વધતાં જતાં ધબકારા ને ઓછા કરવા માટે ગાજર બહુ લાભદાયક છે. ગાજર નો રસ પીવો, શાકભાજી ખાવી અને સલાડ ના રૂપે પ્રયોગ કરવો.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..