ખીલ મટાડવાના ઉપચારો
મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડીયામાં ખીલ મટે છે.
જાંબુના ઠળીયાને પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
દૂધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
જાયફળને દૂધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
લીલા નાળીયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મોં ધોવાથી ખીલ મટે.
માહિતી મેળવવા બાળકની હાઈટ વધારવા માટે આ 4 વસ્તુઓ ખવડાવો, એકદમ જ વધવા લાગશે Height પર ક્લિક કરો
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..
જાણો સવારે બાળકની હાઈટ વધારવા માટે આ 4 વસ્તુઓ ખવડાવો, એકદમ જ વધવા લાગશે Height