આટલી વસ્તુ રોજ જરૂર કરો.
રોજ 1 સફરજન - ડોક્ટર થી દુર રહેશો
રોજની 4 બદામ - કેન્સર નહિ થાય
રોજ 1 લીંબુ - વજન નહિ વધે
રોજ 1 ગ્લાસ દૂધ - હાડકાની સમસ્યા દૂર થશે
રોજ 12 ગ્લાસ પાણી - સ્કિનની સમસ્યા દૂર થશે
રોજની 4 ખજુર - નબળાઈ દૂર કરે
રોજ 2 વખત પ્રાથના - ટેન્શન દૂર કરે
રોજ 8 કલાકની ઊંઘ - દિવસભર ખુશ રહેશો
માહિતી મેળવવા ખીલ મટાડવાના ઉપચારો પર ક્લિક કરો
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..
જાણો ખીલ મટાડવાના ઉપચારો