રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીને 4 બાળકો છે. મુકેશ,અનિલ, નીના અને દીપ્તિ તેમની બંને દીકરીઓ નીના અને દીપ્તિ લાઇમલાઇટથી દૂર રહે છે 

ધીરુભાઈ ની દીકરી દીપ્તિ એ રાજ સલગાંવકર સાથે લગ્ન કર્યા છે. તે તેના પરિવાર સાથે ગોવામાં રહે છે 

દીપ્તિ ને બે બાળકો છે. પુત્રીનું નામ ઈશિતા અને પુત્રનું નામ વિક્રમ છે. દીપ્તિ ની પુત્રી ઈશિતાએ નીરવ મોદીના ભાઈ સાથે લગ્ન કર્યા છે 

ધીરુભાઈ અંબાણીની પુત્રી નીના ના લગ્ન 1986માં ભદ્રશ્યામ કોઠારી સાથે થયા હતા. તેમને એક પુત્રી નયનતારા અને પુત્ર અર્જુન કોઠારી છે. 

નીના કોઠારીના પુત્ર અર્જુન કોઠારીએ વર્ષ 2019માં આનંદિતા સાથે લગ્ન કર્યા હતા. 

નીના કોઠારીની પુત્રી નયનતારાના લગ્ન કેકે બિરલાના પૌત્ર શમિત સાથે થયા છે 

ધીરુભાઈ ના મોટા પુત્ર મુકેશ અંબાણી ને 3 બાળકો છે. ઈશા, આકાશ અને અનંત. મુકેશ અંબાણી ના પરિવાર ને પુરી દુનિયા જાણે છે 

ધીરુભાઈ ના નાના પુત્ર અનિલ અંબાણીના લગ્ન ફેમસ અભિનેત્રી ટીના મુનીમ સાથે થયા છે. અનિલ અંબાણી ને 2 પુત્રો જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી છે