મોસંબી ખાવા ના ફાયદાઓ
મોસંબી નો રસ રક્તશોધક છે. આ ચામડીના રોગો માટે લાભદાયક છે.
આ ફળમાં કેલેરી ખુબ ઓછી હોય છે. એક ગ્લાસ મોસંબીના જ્યુસમાં ફક્ત 50 ગ્રામ જ કેલરી હોય છે, જેનાથી તમારું વજન ઘટશે.
કમળો થયો હોય તેમના માટે પણ આ ચૂનો ફાયદા કારક છે. અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને આ દર્દીને આપવો
મોસંબી રસના 3 થી 4 ટીપા હોઠ પર લગાવવાથી કાળા હોઠ દુર હશે, સાથે જ હોઠ નરમ પણ બનશે
માહિતીઆટલી વસ્તુ રોજ જરૂર કરો. પર ક્લિક કરો
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..
જાણો આટલી વસ્તુ રોજ જરૂર કરો.