બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણીનું નામ હવે મોટી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. 

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ ફરી એકવાર પોતાના અદભૂત લુકથી તેના ચાહકોનું દિલ જીતી લીધું છે. 

તાજેતરમાં જ અભિનેત્રી એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી.આ ઈવેન્ટમાં કિયારા ખૂબ જ સુંદર પોશાક પહેરીને પહોંચી હતી 

આ ઇવેન્ટ દરમિયાન કિયારા ઓફ શોલ્ડર લોન્ગ ટ્યુબ ગાઉન પહેરેલી જોવા મળી હતી 

અભિનેત્રીના આઉટફિટમાં ઘણા રંગો જોવા મળે છે. તસવીરોમાં કિયારાનું કર્વી ફિગર પણ સ્પષ્ટ જોઈ શકાય છે 

અભિનેત્રી તેના સુંદર પોશાકને ફ્લોન્ટ કરતી વખતે વિવિધ પોઝ આપતી જોવા મળે છે 

કિયારાની સ્ટાઈલ જોઈને ફેન્સના તેના લુકના જોરદાર વખાણ કરી રહ્યા છે 

એવું માનવામાં આવે છે કે કિયારા 'ડોન' 3 ફિલ્મમાં રણવીર સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે.