પોતાની બોલ્ડનેસથી ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર ચાહકો ને ઘાયલ કરનાર સની લિયોને ફરી એકવાર પોતાના લુકથી ધમાલ મચાવી છે.
આ તસવીરોમાં સની લિયોન ચમકદાર સિલ્વર આઉટફિટમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
સની લિયોનના લુક વિશે વાત કરીએ તો, તે સિલ્વર ચમકદાર ડીપ નેક ફુલ સ્લીવ મીની ડ્રેસમાં અત્યંત હોટ પોઝ આપતી જોવા મળે છે
સની લિયોને સ્મોકી મેકઅપ સાથે મેચ કરતા તેના વાળને સ્લીક પોનીટેલમાં બાંધ્યા હતા