ઉર્વશી ધોળકિયા 17 વર્ષની ઉંમરે જોડિયા બાળકો સાગર-ક્ષિતિજની માતા બની હતી 

2004માં ફરાહ ખાને એક સાથે 2 દીકરીઓ અને એક દીકરાને જન્મ આપ્યો. 

હિતેન તેજવાણી-ગૌરી પ્રધાન 2009માં જોડિયા પુત્ર-પુત્રીના માતા-પિતા બન્યા હતા. 

સંજય દત્ત અને માન્યતાના ટ્વિન્સ શાહરાન-ઇકરાનો જન્મ 2010માં થયો હતો 

કરણવીર બોહરાની પત્ની ટીજેએ 2016માં જોડિયા દીકરીઓને જન્મ આપ્યો હતો. 

કરણ જોહર 2017 માં સરોગસી દ્વારા જોડિયા બાળકો યશ અને રૂહી નો પિતા બન્યો હતો 

પ્રીતિ ઝિન્ટાના ટ્વિન્સ જિયા અને જયનો જન્મ 2021માં સરોગસી દ્વારા થયો હતો 

યે રિશ્તા ક્યા...' ફેમ પંખુરી અવસ્થી જોડિયા બાળકોની માતા બની છે.