કરીના કપૂરની નવી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. કરીના કપૂર એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી.
કરીના કપૂરે સફેદ હાઇ-થાઇ સ્લિટ ગાઉન પહેર્યો હતો
આ આઉટફિટ માં કરીના કપૂર ખૂબ જ સુંદર લાગતી હતી
કરીના કપૂરે હાથ જોડીને પોઝ આપ્યો હતો જે ચાહકોને પસંદ આવી રહ્યો છે
કરીના કપૂરની ક્યૂટ સ્માઈલ એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું
કરીના કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ ચાહકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.
એક ચાહકે કરીના કપૂરની તસવીર પર લખ્યું, 'હોટ.' એક પ્રશંસકે કોમેન્ટ કરતાં લખ્યું, 'ખૂબસૂરત.'
કરીના કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળી હતી.