આ 10 ઘરેલુ ઔષધિની વિશે દરેક લોકોને જાણકારી હોવી જ જોઈએ
ગળો : શરીરના તમામ રોગો માટે ઉયોગી
તુલસી : શરદી, તાવ અને લીવર માટે ઉપયોગી
ડોડી : આંખનું તેજ વધારે
બીલી : ડાયાબિટીસને નિયંત્રિત કરે
નગોડ : શરીરની નશોના દુખાવા માટે
ચણોઠી : મોં ના તમામ રોગો માટે
જાસુદ : મગજને તેજ કરવા માટે
કુદીનો : પાચનશક્તિ વધારવા માટે
અરડૂસી : શરદી, કફ અને ઉધરસ મટાડવા માટે
બારમાસી : ડાયાબિટીસ માટે
પારીજાત : વાં, ઘૂંટણના દુખવા માટે
માહિતી તાવ આવે ત્યારે શું ખાવું/શું પીવું જોઈએ. પર ક્લિક કરો
નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..
જાણોતાવ આવે ત્યારે શું ખાવું/શું પીવું જોઈએ.