બોલિવૂડના જાણીતા એક્ટર સની દેઓલની ફિલ્મ 'ગદર 2' રિલીઝ થયાને 3 દિવસ થઈ ગયા છે
દરમિયાન, સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
ફિલ્મ ની સ્ક્રિનિંગમાં સની દેઓલની સાથે બોબી દેઓલ પણ જોવા મળ્યો હતો
ગદર 2 ની સ્ક્રીનિંગમાં એશા દેઓલ અને આહાના દેઓલને જોઈને બધા ચોંકી ગયા હતા
કારણ કે એવું બહુ જ ઓછું હોય છે કે જ્યારે દેઓલ પરિવારના લોકો સાથે દેખાયા હોય
આ ઈવેન્ટમાં એશા દેઓલની સાથે તેનો પતિ ભરત તખ્તાની પણ જોવા મળ્યો હતો
ઈશા દેઓલની બહેન આહાના દેઓલ પણ આ ઈવેન્ટમાં પહોંચી હતી. આહાના દેઓલ પરિવાર સાથે જોવા મળી હતી
જાણકારી માટે તમને જણાવી દઈએ કે એશા દેઓલ અને આહાના દેઓલ ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીની દીકરીઓ છે