ખાંસી એ સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે.જેનો મોટાભાગના લોકો તેમના જીવનમાં સામનો કરે છે.
ખાંસી મુખ્યત્વે બે પ્રકારની હોય છે - એક ભીની ઉધરસ અને બીજી સૂકી ઉધરસ.
૧ ચમચી તુલસી નો રસ ૧ ચમચી આદુનો રસ ૧ ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
૧૦ થી ૧૨ ગ્રામ આદુ ના રસ્ મા ૧ ચમચી મધ મા મિક્સ કરી તેમા થોડી હળદર મિક્સ કરી સવારે અને સાંજ પીવુ અને અડધો કલાક પાણી ન પીવાથી કફ મટી જશે.
દરરોજ ૧૦ થી ૧૨ ખજૂર ખાઈ અને ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ અને બહાર નીકળી જશે