અથાણું: તમારે અથાણાંનું સેવન રાત્રે ક્યારેય ન કરવું જોઈએ કારણ કે અથાણાંમાં ખૂબ જ એસિડ હોય છે. રાત્રે તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
મોસંબી: રાત્રે ખાટાં ફળોનું સેવન કરવાથી ઉલ્ટી અને
ખાટા ઓડકાર જેવી સમસ્યા થઈ શકે છે તેથી ક્યારેય પણ રાતના સમયે ખાટા ફળો ખાવા જોઇયે નહીં
કેળાઃ જો તમે રાત્રે કેળાનું સેવન કરો છો તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે