બિગ બોસ 14 ફેમ નિક્કી તાંબોલી પોતાની હોટનેસથી ચાહકો ને ઘાયલ કરતી રહે છે 

નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે 

ફેન્સ પણ નિક્કીની સ્ટાઈલ અને બોલ્ડનેસથી આકર્ષાય છે. હાલમાં જ અભિનેત્રીએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. 

આ તસવીરોમાં અભિનેત્રી નિક્કી તંબોલી સફેદ આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે 

આ આઉટફિટમાં નિક્કી તંબોલી તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે 

આ આઉટફિટ સાથે નિક્કીએ બ્લેક કલરની હાઈ હીલ્સ પણ પહેરી છે 

નિક્કી તંબોલી આ આઉટફિટમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળે છે 

આ આઉટફિટ સાથે નિક્કી તંબોલીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.