આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આરાધના અવારનવાર તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે
આરાધના શર્માએ બિકીની પહેરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું. તેણે બોલ્ડનેસના મામલે ઉર્ફી જાવેદને ટક્કર આપી છે
અભિનયની સાથે આરાધના શર્મા મોડલિંગ અને ડાન્સિંગ પણ કરે છે. તે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'માં પણ જોવા મળી ચુકી છે