અવનીત કૌર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલ તો ક્યારેક બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી જોવા મળે છે
તસવીરોમાં, અવનીત કૌર બ્લેક બ્રેલેટ અને થાઈ -હાઈ સ્લિટ સ્કર્ટમાં સિઝલિંગ અને બોલ્ડ દેખાઈ રહી છે
ગ્લોસી મેકઅપ સાથે ખુલ્લા વાળ વાળા લુકમાં અવનીત કૌર બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જોવા મળે છે