બોલિવૂડ સ્ટાર નિકિતા દત્તાએ પોતાની બોલ્ડનેસથી ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે.
કબીર સિંહ ફેમ અભિનેત્રી નિકિતા દત્તાએ તાજેતરમાં જ બ્લેક મોનોબિકીની માં તેની બોલ્ડ તસવીરો શેર કરી છે
નિકિતા દત્તા બ્લેક મોનોબિકિની પહેરીને તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
એક્ટ્રેસ નિકિતા દત્તા પૂલમાં બાળકની જેમ રમતી જોવા મળી હતી
આ તસવીરોમાં નિકિતા દત્તા માલદીવમાં યાદગાર પળોને યાદ કરતી જોવા મળી રહી છે
નિકિતા દત્તા ની આ તસવીરો સામે આવતા ની સાથે જ વાયરલ થઇ રહી છે
નિકિતા દત્તાની આ તસવીરો જણાવે છે કે તે બોલ્ડનેસમાં મોટી અભિનેત્રીઓને પાછળ છોડી શકે છે.
આ પહેલા પણ નેહા મલિક તેના બિકીની ફોટો શેર કરીને સનસનાટી મચાવી ચૂકી છે