ગોળ બ્લડ માં રહેલા ખરાબ ટોક્સીન ને દુર કરે છે જેથી ખીલ ની સમસ્યા નથી રહેતી.

થાક લાગે અથવા નબળાઇ જેવું લાગે ત્યારે ગોળ ખાવાથી એનર્જી વધશે.

ગોળ ખાવાથી શરદી,તાવ, ઉધરસ દુર થાય છે.

ગોળમાં એન્ટી એલર્જીક તત્વ છે જે દમના દર્દીઓને રાહત આપે છે.

દરરોજ ગોળ ઘી અને સુંઠ ભેગું કરીને બે ત્રણ ચમચી ખાવાથી સાંધા ના કે થીંચણ ના દુખાવા નહિ થાય.

કાળા તલ ને ગોળ દરરોજ એક વાટકી ભરીને ખાવાથી અસ્થમા હોય તો દુર થશે અને દાંતો ના દર્દ માં પણ રાહત મળે છે.

ગોળ અને ઘી ભેળવીને ખાવાથી કાન ના દર્દ નહિ થાય.

ગોળ,ભાત અને થોડુક ઘી ભેળવી ને ખાવાથી સાદ બેસી ગયો હોય તો ગળું ખુલ્લી જાય છે.

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન