સુરભી જ્યોતિ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેના બોલ્ડ ડ્રેસિંગ સેન્સના કારણે તે દરરોજ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે 

ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે 

તાજેતરમાં સુરભી જ્યોતિ એ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ સિઝલિંગ લુકની તસવીરો પોસ્ટ કરી છે. 

આ તસવીરોમાં અભિનેત્રીએ બોડીકોન આઉટફિટ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. 

આ આઉટફિટ સાથે તેને મેચિંગ ઇયરિંગ પણ પહેરી છે  

અભિનેત્રી એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. 

આ ફોટોશૂટ દરમિયાન સુરભી જ્યોતિ એ એક થી વધુ પોઝ આપ્યા હતા 

સુરભી જ્યોતિના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે નાગીનમાં બેલાના રોલમાં જોવા મળી હતી