'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગ દરમિયાન અનન્યા પાંડે ડેનિમ ક્રોપ ટોપ અને પેન્ટમાં જોવા મળી હતી. અનન્યા પાંડે આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતા આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે જોરદાર પોઝ આપતા જોવા મળ્યા હતા.

ત્રણેય સ્ટારકિડ્સ સુહાના ખાન, નવ્યા નંદા અને શનાયા કપૂરે તેમની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડેની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'ના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી 

અભિનેતા આયુષ્માન ખુરાના ની પત્ની તાહિરા કશ્યપે પણ 'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. 

'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગ દરમિયાન અનન્યા પાંડે નો કથિત બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર પણ જોવા મળ્યો હતો. જોકે અનન્યા-આદિત્યએ સાથે પોઝ આપ્યો ન હતો. 

અનન્યા પાંડેના માતા-પિતા ચંકી પાંડે અને ભાવના પાંડેએ પણ આ ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. 

આ દરમિયાન અભિનેત્રી અનન્યા પાંડે તેના માતા-પિતા સાથે પોઝ આપતી જોવા મળી હતી 

અભિનેત્રી વિદ્યા બાલન પણ 'ડ્રીમ ગર્લ 2'ની સ્ક્રીનિંગમાં જોવા મળી હતી.