વરિયાળીની સાથે લવિંગ ખાવાથી શ્વાસની બદબૂ દૂર થાય છે.

 મોઢાની દુર્ગંધ

1 ચમચી મધમાં બે ટીપાં લવિંગનું તેલ નાંખો. સવાર-સાંજ પીવાથી શરદી -ઉધરસમાં રાહત મળે છે.

 શરદી ઉધરસ 

લવિંગની ચામાં તલુસી, ફૂદીનો અને મધ નાંખીને પીવાથી સ્ટ્રેસ, ટેન્શન જેવી સમસ્યામાં ફાયદો મળે છે.

સ્ટ્રેસ 

ઠંડીને કારણે જોઇન્ટમાં થતા પેનમાં લવિંગના તેલનું મસાજ કરવાથી ફાયદો થાય છે.

  જોઇન્ટ પેન 

મોઢાના ચાંદા અને પાનથી જીભ કપાઇ જાય તો લવિંગ ચાવવા કે લવિંગનું તેલ લગાવવાથી ફાયદો થાય છે

  મોઢાના ચાંદા 

નોંધ - કોઈપણ આયુર્વેદિક ઈલાજ કરતા પહેલા વૈદ્ય/ડોક્ટરની સલાહ જરૂર લો..

આયુર્વેદ જ્ઞાન